27/09/2026
✨ તાલ યુડીનો, રંગ રાજકોટનો! ✨
આ નવરાત્રી ગરબા સાથે સંગીત, સંસ્કૃતિ અને પરિવારની મોજ માણવા તૈયાર છો? 🪔💃
વિશાળ ખેલૈયા ગ્રાઉન્ડ, ૨ લાખ વોટની JBL VTX સાઉન્ડ સિસ્ટમ અને હજારો ખેલૈયાઓનો ઉત્સાહ—યુડી ક્લબ રાજકોટમાં ઉજવણી થશે યાદગાર! ગરબાની ધમાલ પછી, મંડળી ગરબા, સૂફી નાઇટ્સ અને દેશી બેઠક ભજનની મજા પણ મળશે.🎶
પાટીદાર સમાજના ભાઈઓ-બહેનોને ખાસ આમંત્રણ. લેડીઝ માટે તમામ જ્ઞાતિનું હારિ્દક સ્વાગત. 💖
તમારી ગરબા ગેંગને કોમેન્ટમાં ટૅગ કરો અને આ રીલ તેમની સાથે શેર કરો! 👇
🕺યુડી ક્લબ રાજકોટ | તાલ યુડીનો, રંગ રાજકોટનો.💃
#નવરાત્રી #ગરબા #રાજકોટ