LIMDA GROUP Ganesh Mandal

LIMDA GROUP Ganesh Mandal Shree limda group ganesh mandal charitable trust vyara

શ્રી લીમડા ચોક નવરાત્રી મહોત્સવ 2025 ની ની યાદગાર ક્ષણો.
15/01/2026

શ્રી લીમડા ચોક નવરાત્રી મહોત્સવ 2025 ની ની યાદગાર ક્ષણો.

યુવા દિવસ તથા મકરસંક્રાંતિ પર્વ, 12 જાન્યુઆરી સ્વામી વિવેકાનંદજી ની જન્મ જયંતી તથા મકરસંક્રાંતિ પર્વ ના ઉપક્રમે ચિલ્ડ્રન...
15/01/2026

યુવા દિવસ તથા મકરસંક્રાંતિ પર્વ,
12 જાન્યુઆરી સ્વામી વિવેકાનંદજી ની જન્મ જયંતી તથા મકરસંક્રાંતિ પર્વ ના ઉપક્રમે ચિલ્ડ્રન હોમ વ્યારા ખાતે યુવા સંવાદ નો કાર્યક્રમનું આયોજન કર્યું..
જય ગણેશ
જય શ્રી રામ
જય શ્રી કૃષ્ણ
જય જય ગરવી ગુજરાત
ભારત માતાકી જય.

સેવા યજ્ઞ. દિવાળીના શુભ અવસરે લીમડા ચોક દ્વારા વ્યારા તાલુકાના છીંડીયા ગામે કોટવાડિયા ફળિયામાં મીઠાઈ કપડા તથા ફટાકડા ભેટ...
22/10/2025

સેવા યજ્ઞ.
દિવાળીના શુભ અવસરે લીમડા ચોક દ્વારા વ્યારા તાલુકાના છીંડીયા ગામે કોટવાડિયા ફળિયામાં મીઠાઈ કપડા તથા ફટાકડા ભેટ આપીને તહેવાર ઉજવવામાં આવ્યો.
ભારત માતાકી જય
વંદે માતરમ
જય શ્રી રામ.

અંબે માત કી જય.
28/09/2025

અંબે માત કી જય.

24/09/2025

માં અંબાના પાવન તહેવાર નિમિત્તે બીજા દિવસની ઝલક,
લીમડા ચોક નવરાત્રી મહોત્સવ 2025

PRE NAVRATRI 2025
21/09/2025

PRE NAVRATRI 2025

શ્રી લીમડા ગણેશ મંડળ ચેરીટેબલ ટ્રસ્ટ, લીમડા ચોક વ્યારા દ્વારા  #લીમડાચોકગરબાસ્પર્ધા નું આયોજન *તારીખ: ૧/૧૦/૨૦૨૫*  ને વાર...
19/09/2025

શ્રી લીમડા ગણેશ મંડળ ચેરીટેબલ ટ્રસ્ટ, લીમડા ચોક વ્યારા દ્વારા #લીમડાચોકગરબાસ્પર્ધા નું આયોજન *તારીખ: ૧/૧૦/૨૦૨૫* ને વાર બુધવારના રોજ કરવામાં આવેલ છે, જેમાં વ્યારાના તમામ ગરબા મંડળોને, નગરજનોને તથા ઇચ્છુક મંડળોને ગરબા સ્પર્ધામાં ભાગ લેવા હાર્દિક આમંત્રણ છે.
જય શ્રી રામ
અંબે માત કી જય.

શ્રી અંબા માતા મંદિર, નદી ફળિયુ, લખાલી તાલુકા વ્યારા ખાતે પ્રાણ પ્રતિષ્ઠા નો મહોત્સવ.
03/04/2025

શ્રી અંબા માતા મંદિર, નદી ફળિયુ, લખાલી તાલુકા વ્યારા ખાતે પ્રાણ પ્રતિષ્ઠા નો મહોત્સવ.

શ્રી લીમડા ગણેશ મંડળ ચેરીટેબલ ટ્રસ્ટ વ્યારા તેમજ અન્ય કેટલાક દાતાઓના સહયોગથી લખાલી તાલુકા વ્યારા ખાતે માં અંબા નું મંદિર...
29/03/2025

શ્રી લીમડા ગણેશ મંડળ ચેરીટેબલ ટ્રસ્ટ વ્યારા તેમજ અન્ય કેટલાક દાતાઓના સહયોગથી લખાલી તાલુકા વ્યારા ખાતે માં અંબા નું મંદિરનું નિર્માણ થયેલ છે તે મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમ 30/3/25 તથા 31/3/250 રાખેલ હોય, આપણે પધારવા હાર્દિક નિમંત્રણ છે અને આ દિવ્ય કાર્યમાં સહભાગી થવા હાર્દિક નિમંત્રણ છે.

યુવા દિવસ, મકરસંક્રાંતિ પર્વ ૨૦૨૫, સ્વામી વિવેકાનંદ જન્મ જયંતી નિમિત્તે ચિલ્ડ્રન હોમ વ્યારા ખાતે શ્રી લીમડા ગણેશ મંડળ ચે...
12/01/2025

યુવા દિવસ, મકરસંક્રાંતિ પર્વ ૨૦૨૫,
સ્વામી વિવેકાનંદ જન્મ જયંતી નિમિત્તે ચિલ્ડ્રન હોમ વ્યારા ખાતે શ્રી લીમડા ગણેશ મંડળ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પતંગ દોરી બાળકો માટે ઘડિયાળ ટોપી બેલ્ટ ટુવાલ કંપાસ બોટલ વિગેરેનું વિતરણ કરવાનો કાર્યક્રમ યોજ્યો તથા નવરાત્રી મહોત્સવ 2024 ના દાતાશ્રીઓનું સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો.

શ્રી .લીમડા ગણેશ મંડળ ચેરીટેબલ ટ્રસ્ટ, લીમડા ચોક, દિવાળી ઉત્સવ વ્યારા તાલુકાના છીડીયા મુકામે કોટવાડિયા ફળિયામાં ઉજવવામાં...
31/10/2024

શ્રી .લીમડા ગણેશ મંડળ ચેરીટેબલ ટ્રસ્ટ, લીમડા ચોક, દિવાળી ઉત્સવ વ્યારા તાલુકાના છીડીયા મુકામે કોટવાડિયા ફળિયામાં ઉજવવામાં આવ્યો.
કોઠવાડિયા સમાજમાં દિવાળીના દિવસે દીપ પ્રગટે તે માટે પરિવારોમાં દીપ, મીઠાઈ, ફટાકડા, નાસ્તો તથા વસ્ત્રોની ભેટ મંડળના પરિવારો તરફથી આપવામાં આવ્યો

31/10/2024

દિવાળીના શુભ અવસર પર લીમડા ચોક દિવાળી ઉત્સવ વ્યારા તાલુકાના છીડીયા ગામ ખાતે કોટવાડિયા ફળિયામાંl દીપ ઉત્સવ નું આયોજન ભગવાન શ્રીરામની કૃપાથી તથા માં અંબાના આશીર્વાદથી આયોજન કર્યું.
જય શ્રી રામ.

Address

Station Road, Near New Bustand
Vyara
394650

Website

Alerts

Be the first to know and let us send you an email when LIMDA GROUP Ganesh Mandal posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share