Shree Umiya Bhajan Mandal Jepur

Shree Umiya Bhajan Mandal Jepur Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Shree Umiya Bhajan Mandal Jepur, Event, Jepur, Vijapur.
(1)

"જીવદયા સેવા પરમો ધર્મ:
|| यतो धर्मस्ततो जय: ||
શ્રી ઉમિયા ભજન મંડળ જેપુર
તા.વિજાપુર જી.મહેસાણા
👉ભજન-સત્સંગ કાર્યક્ર્મ
👉સેવાદાન રકમ અબોલ જીવોની સેવાર્થે વાપરવામાં આવે છે.
👉"રાષ્ટ્રહિત સર્વોપરી"
સંપર્ક:📱9426864382📱9904150123📱9428533025

18/08/2026

શ્રાવણ સુદ પાંચમ નિમિત્તે શ્રી પ્રગટ ધામ ગોગા મહારાજ ઇડરના મંદિરે ભજન-સત્સંગ કાર્યક્ર્મ...ઉપસ્થિત ભક્તોના હેતે ને ભૂમિના...
18/08/2026

શ્રાવણ સુદ પાંચમ નિમિત્તે શ્રી પ્રગટ ધામ ગોગા મહારાજ ઇડરના મંદિરે ભજન-સત્સંગ કાર્યક્ર્મ...ઉપસ્થિત ભક્તોના હેતે ને ભૂમિના પ્રભાવે કરી કાર્યક્રમમાં ચોતરફ સમગ્ર ભરપૂર આનંદો...ભજન-સત્સંગના મધુર સ્વર,મૃદંગની થાપ અને મંજીરાના રણકાર સાથે ગળતી ને વહેતી ઝમઝમ રાતે જગતપતિ જાદવાનો જયનાદ...અબોલ જીવોની સેવાર્થે મંડળ દ્વારા એક મજબૂત ચકલીઘર,એક ચાટ,એક પાણીનું કોંક્રિટ કુંડુ,એક આકર્ષક અને મજબૂત બેગ તેમજ માનવ સમાજ સેવામાં "માતા-પિતાને હું નમું" પુસ્તક સેવાદાન કરવામાં આવ્યું...જય દ્વારકાધીશ...જય મુરલીધર...જય ઠાકર...જય હો...🙏


👇👇
"જીવદયા અભિયાન" અંતર્ગત મંડળ દ્વારા ચાલતી સેવાદાન પ્રવૃત્તિઓ:

👉 અબોલ જીવોની સેવાર્થે ક્રોંક્રિટ ચાટનું નિર્માણ
👉 કૂતરાઓને મેડિકલયુક્ત વિવિધ આહારનું સેવાદાન
👉 ગૌશાળામાં ગાયોને સિઝનેબલ વિવિધ ઘાસચારાનું સેવાદાન
👉 પક્ષીઓને સિઝનેબલ વિવિધ ચણનું સેવાદાન
👉 પક્ષીઓ માટે સોલીડ w.p.c.અને વુડન સીટમાંથી આકર્ષક મજબૂત પક્ષીઘરનું નિર્માણ
👉 કીડીઓને સૂકા શ્રીફળમાં વિવિધ પ્રકારના ખાદ્ય પદાર્થોના કીડીયારાનું સેવાદાન
👉 જંગલીય વિસ્તારોમાં વાનરોને વિવિધ ખોરાકનું સેવાદાન
👉 પશુ-પક્ષીઓને પાણી પીવા માટે માટીના કોંક્રીટ કુંડાનું નિર્માણ
👉 અબોલ જીવોની સેવાર્થે વિવિધ વૃક્ષોનું વિતરણ
👉 પક્ષીઓને દાણા ખાવા માટે આકર્ષક બર્ડફીડરનું નિર્માણ
👉 સમગ્ર જીવોના હિતાર્થે મકરસંક્રાંતિના મહાપર્વમાં ગૂંચાયેલી દોરી એકત્ર કરવાનું સેવાકાર્ય
👉 અબોલ જીવોની સેવાર્થે સેવામૂલ્યથી પક્ષીચણનું વિતરણ
👉 આગામી સમયમાં હજુ વિશેષ...

👇👇
શ્રી ઉમિયા ભજન મંડળ જેપુર તા.વિજાપુર જિ.મહેસાણાના સોશિયલ મીડિયા એકાઉન્ટને આજે જ ફોલો કરો અને મેળવો તમામ નવી અપડેટ...

સૌ ચાહકો તમે પ્રત્યક્ષ નહીં તો પરોક્ષ રીતે અમારા માટે પ્રેરણાસ્રોત છો.અમારી સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી નીચે આપેલ તમામ લીંકથી ❤️ જોડાઓ.
👇👇

1️⃣ ફેસબુક પેજ :
https://www.facebook.com/profile.php?id=100080648581317

2️⃣ ઈન્સ્ટાગ્રામ :
https://instagram.com/shree_umiya_bhajanmandal_jepur?igshid=YmMyMTA2M2Y=

3️⃣ યુટ્યુબ ચેનલ :
https://youtube.com/channel/UCWfMkS66uLoimkKKaV0Ih8A

4️⃣ વોટ્સએપ ચેનલ :
https://whatsapp.com/channel/0029VaMM3jtBfxoDPopFEt2n

5️⃣ ટેલીગ્રામ ચેનલ :
https://t.me/umiyabhajanmandaljepurofficial

6️⃣ ઈન્સ્ટાગ્રામ થ્રેડ્સ :
https://www.threads.net/

15/08/2026

💚 "જીવદયા સેવા પરમો ધર્મ:" 💚
🙏🪈રાધે કૃષ્ણ રાધે ગોવિંદ 🙏🪈

🐦‍⬛🐜🦨🐤🐦🦜🕊️🦚🦜

પવિત્ર શ્રાવણ માસ-2026 નિમિત્તે...

જય શ્રીકૃષ્ણ સાથે તમામ જીવદયા પ્રેમીઓને જણાવવાનું કે શાસ્ત્રોક્ત રીતે હિન્દુ ધર્મમાં દાન, ભક્તિ અને સેવાનું સૌથી મોટું મહાત્મ્ય ધરાવતો મહિનો એટલે શ્રાવણ... રાહતદરે 550 મણ પક્ષીચણ વિતરણ સેવા કેમ્પની ભવ્ય સફળતા બાદ આ માસમાં શ્રી ઉમિયા ભજન મંડળ જેપુર દ્વારા અબોલ જીવોની સેવા હેતુ પક્ષીઓ માટે બેસ્ટ કોલેટીયુક્ત જુવાર અને બાજરી મિક્સ પક્ષીચણની ફરી એકવાર રાહતદરે સેવા ચાલુ કરેલ છે...જીવદયા પ્રેમીઓને સત્વરે આપેલ નંબરો પર સંપર્ક કરી શ્રી ઉમિયા ભજન મંડળ જેપુરના કાર્યાલય પરથી પક્ષીચણ મેળવી પુણ્યના ભાગીદાર થવા અનુરોધ કરવામાં આવે છે.

👉 ૧૦ કિલોની ₹૩૫૫/- ના પડતર મૂલ્યની પક્ષીચણની ૧૦ કિલોની એક બેગ માત્ર ₹૨૦૦ ના સેવામૂલ્યથી...

👉 નવો સ્ટોક ઉપલબ્ધ...

👉 મર્યાદિત સ્ટોક જ ઉપલબ્ધ છે તો વહેલા તે પહેલાના ધોરણે આ સત્કાર્યમાં સહભાગી થવા વિનંતી...

👉 સ્ટોક હશે ત્યાં સુધી જ આ સેવા ચાલુ રહેશે.

💸અબોલ જીવોની સેવા માટે આપનું અમૂલ્ય સ્વૈચ્છિક સેવાદાન સ્વીકાર્ય છે.💰

સૌજન્ય :
શ્રી ઉમિયા ભજન મંડળ જેપુર
તા.વિજાપુર જી.મહેસાણા
વધુ વિગત માટે સંપર્ક કરો :
📱9426864382
📱9904150123
📱9428533025

15/08/2026

🇮🇳 સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભેચ્છાઓ 🇮🇳 🙏 જય હિંદ! વંદે માતરમ્! 🙏 તિરંગો આપણી શાન છે, ભારત દેશ આપણી ઓળખ અને આન-બાન છે. 🇮🇳 દેશની આઝાદી માટે બલિદાન આપનાર તમામ વીર શહીદોને શત શત નમન 🙏🌺 ચાલો, આજે આપણે સૌ સંકલ્પ કરીએ કે દેશની એકતા, અખંડિતતા અને પ્રગતિ માટે હંમેશા યોગદાન આપીશું. 🇮🇳 💐 80 મા સ્વાતંત્ર્ય દિવસની હાર્દિક શુભકામનાઓ 💐 🇮🇳 જય હિંદ 🇮🇳 જય ભારત 🇮🇳

13/08/2026

🌺🙏 પવિત્ર શ્રાવણ માસની હાર્દિક શુભેચ્છાઓ 🙏🌺
🕉️ હર હર મહાદેવ 🕉️
🔱 જય ભોલેનાથ 🔱
પવિત્ર શ્રાવણ માસ આપ સૌના જીવનમાં
🌿 સુખ • શાંતિ • સમૃદ્ધિ • આરોગ્ય 🌿
અને ભક્તિનો પ્રકાશ પાથરે તેવી
મહાદેવને હૃદયપૂર્વક પ્રાર્થના. 🙏
💚 શ્રાવણ માસ આપ સૌ માટે મંગલમય અને કલ્યાણકારી બની રહે. 💚
🔱 હર હર મહાદેવ 🚩
🙏 જય શ્રીકૃષ્ણ 🙏

12/08/2026

શ્રી ઉમિયા ભજન મંડળ જેપુર તા.વિજાપુર જી.મહેસાણા દ્વારા આયોજિત અબોલ-મૂંગા જીવોની સેવાર્થે રાહતદરે 10 કિલોના 150 રૂપિયા સેવામૂલ્યથી 550 મણ પક્ષીચણ વિતરણ સેવા કેમ્પ નિર્વિઘ્ને સફળતાપૂર્વક સંપન્ન...ગામે ગામથી જીવદયા પ્રેમીઓ ભારે સંખ્યામાં ઉમટ્યા...આ ભગીરથ સેવાયજ્ઞમાં તન,મન અને ધનથી જોડાનાર તમામ સેવાદાનીઓ,જીવદયા પ્રેમીઓ તેમજ ગુજરાતના નામાંકિત કલાકારોનો દિલથી આભાર...જય માતાજી...જય ઠાકર...🙏🚩

શ્રી ઉમિયા ભજન મંડળ જેપુર દ્વારા આયોજિત અબોલ-મૂંગા જીવોની સેવાર્થે રાહતદરે 500 મણથી વધુ પક્ષીચણ વિતરણ સેવા કેમ્પ નિર્વિઘ...
10/08/2026

શ્રી ઉમિયા ભજન મંડળ જેપુર દ્વારા આયોજિત અબોલ-મૂંગા જીવોની સેવાર્થે રાહતદરે 500 મણથી વધુ પક્ષીચણ વિતરણ સેવા કેમ્પ નિર્વિઘ્ને સફળતાપૂર્વક સંપન્ન...ગામે ગામથી જીવદયા પ્રેમીઓ ભારે સંખ્યામાં ઉમટ્યા...આ ભગીરથ સેવાયજ્ઞમાં તન,મન અને ધનથી જોડાનાર તમામ જીવદયા પ્રેમીઓ,સેવાદાનીઓ તેમજ ગુજરાતના નામાંકિત કલાકારોનો દિલથી આભાર...જય માતાજી...જય ઠાકર...🙏🚩

Address

Jepur
Vijapur
382870

Alerts

Be the first to know and let us send you an email when Shree Umiya Bhajan Mandal Jepur posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Shree Umiya Bhajan Mandal Jepur:

Shortcuts

Share

Category