પે સેન્ટર શાળા નં. ર, વેરાવળ

  • Home
  • India
  • Veraval
  • પે સેન્ટર શાળા નં. ર, વેરાવળ

પે સેન્ટર શાળા નં. ર, વેરાવળ સરકારી પ્રાથમિક શાળા, શાળાની સ્થાપના 0 જિલ્લા શિક્ષણ સમિતિ - ગીર સોમનાથ સંચાલિત

07/10/2025

Hi everyone! 🌟 You can support us by sending Stars - they help us earn money to keep making content you love.

Whenever you see the Stars icon, you can send us Stars!

આવનાર તારીખ 23-04-2022 ને શનિવારે ધોરણ 6 થી 8 ની દ્વિતીય સત્રની પરીક્ષામાં સામાજિક વિજ્ઞાન વિષયનું પેપર હોય તેમની તૈયારી...
21/04/2022

આવનાર તારીખ 23-04-2022 ને શનિવારે ધોરણ 6 થી 8 ની દ્વિતીય સત્રની પરીક્ષામાં સામાજિક વિજ્ઞાન વિષયનું પેપર હોય તેમની તૈયારી માટે દરેક પાઠના 30 પ્રશ્નો ની ઓનલાઇન ક્વીઝ રમો.

ધોરણ 6 | સામાજિક વિજ્ઞાન
https://www.jigneshram.com/p/6.html?m=1

ધોરણ 7 | સામાજિક વિજ્ઞાન
https://www.jigneshram.com/p/7.html?m=1

ધોરણ 8 | સામાજિક વિજ્ઞાન
https://www.jigneshram.com/p/8.html?m=1

દરેક વિદ્યાર્થીઓ અને શિક્ષકો સુધી આ મેસેજ પોહચાડો.

Educational Matrials, Job, Exam, Excel related Info

📒 *સામાજિક વિજ્ઞાન* 📒     🌎 *ધોરણ 6 થી 8* 🌎 👉 *અધ્યયન નિષ્પત્તિ* આધારીત *પ્રથમ સત્રના*  તમામ એકમોની કસોટીઓ બનાવવાનો પ્રય...
26/10/2021

📒 *સામાજિક વિજ્ઞાન* 📒
🌎 *ધોરણ 6 થી 8* 🌎
👉 *અધ્યયન નિષ્પત્તિ* આધારીત *પ્રથમ સત્રના* તમામ એકમોની કસોટીઓ બનાવવાનો પ્રયાસ બારડ માલદેભાઈ, પટાટ રામભાઇ અને જાદવ સંજયભાઈ એ કરેલ છે. આ એકમ કસોટી આપને *પત્રક – A* માં અધ્યયન નિષ્પત્તિઓના ટીક માર્ક માટે બહુ ઉપયોગી થશે. *GCERT* ના વાર્ષિક આયોજન મુજબ અભ્યાસક્રમના એકમો લીધેલ છે. જો કોઇ ક્ષતિ રહી હોય તો ધ્યાન દોરવા વિનંતી.

FOR DOWNLOAD

adhyayan nishpattio, unit test, ekam kasoti, samajik vigyan, new course,

02/10/2021
23/07/2021

Online Class Today

પરિણામ પત્રકોનવા પરિપત્ર અનુસાર શૈક્ષણિક વર્ષ 2020-21 માટે તૈયાર કરેલધોરણ 3         માં 300 ગુણધોરણ 4         માં 420 ગુ...
23/04/2021

પરિણામ પત્રકો

નવા પરિપત્ર અનુસાર શૈક્ષણિક વર્ષ 2020-21 માટે તૈયાર કરેલ

ધોરણ 3 માં 300 ગુણ
ધોરણ 4 માં 420 ગુણ
ધોરણ 5 માં 500 ગુણ
ધોરણ 6 થી 8 માં 700 ગુણ

પરિણામ માં માત્ર DATA ENTRY શીટમાં માર્ક ઉમેરી દેવાના એટલે પરિણામ તૈયાર.

ગ્રેડ આપોઆપ તૈયાર થશે.
ધોરણ 8 માં ગ્રેડ અને ગુણ સાથે

ડાઉનલોડ કરવા નીચે આપેલ લિંક પર ક્લિક કરો
https://www.jigneshram.com/2018/08/result2018.html?m=1

નોંધ : કોઈ એ ફોન કરવો નહીં.

રામ જીજ્ઞેશ

New Parinam Patrak Std 1 to 8 Excel File - SCE - Pragna And All Result, Varsh 2018-19

સમગ્ર શિક્ષા, ગુજરાતના હોર્મ લર્નિંગ કાર્યક્રમ અંતર્ગત “સ્વમૂલ્યાંકન” – Student’s WhatsApp-based Mulkyankan આરંભ કરવામાં...
20/01/2021

સમગ્ર શિક્ષા, ગુજરાતના હોર્મ લર્નિંગ કાર્યક્રમ અંતર્ગત “સ્વમૂલ્યાંકન” – Student’s WhatsApp-based Mulkyankan આરંભ કરવામાં આવી રહ્યું છે. “સ્વમૂલ્યાંકન” હેઠળ દરેક વિદ્યાર્થીનું *WhatsAppના માધ્યમ દ્વારા ખૂબ જ સરળ રીતે ધોરણ અને વિષય-આધારીત બહુવૈકલ્પીક મૂલ્યાંકન કરવામાં આવશે* અને તે પછી પરીણામ આધારીત ઉપચારાત્મક અને સંદર્ભ અભ્યાસની લિંક પણ મોકલવામાં આવશે.

સ્વમૂલ્યાંકન અંતર્ગત પહેલી કસોટી *ધો.3 થી ૧૦ માટે તા.૨૩/01/2021* થી લેવામાં આવનાર છે. નીચે આપેલ વ્હોટસેપ નંબર તમામ ધોરણનાં દરેક વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવાનો રહેશે તથા આપના તાબા હેઠળની શાળાઓનાં તમામ ધોરણ માં અભ્યાસ કરતાં તમામ વિદ્યાર્થીઓ આ સ્વમૂલ્યાંકનમાં ભાગ લે તે આપની કક્ષાએથી સુનિશ્ચિત કરવા વિનંતી.

આ સેવાનો લાભ કેમ લેવો તેને લગતો વિડિયો જુવો અને દરેક વિદ્યાર્થીઓ સુધી પોહચડો.

*વિડિયો જોવા અહી ક્લિક કરો:*

Address

M. G. Road
Veraval
362265

Opening Hours

Monday 7:15am - 12:30pm
Tuesday 7:15am - 12:30pm
12pm - 5pm
Wednesday 7:15am - 12:30pm
12pm - 5pm
Thursday 7:15am - 12:30pm
12pm - 5pm
Friday 7:15am - 12:30pm
12pm - 5pm
Saturday 7:15am - 11am
10:30am - 2pm

Telephone

9723548321

Alerts

Be the first to know and let us send you an email when પે સેન્ટર શાળા નં. ર, વેરાવળ posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to પે સેન્ટર શાળા નં. ર, વેરાવળ:

Share