School Life

School Life સિધ્ધિ તેને જઈ વરે જે પરસેવે ન્હાય

આજની બાળસભામાં ધોરણ -૭ ના વિધાર્થીની શિયાળ જ્યોતિ દ્વારા ઉખાણાં રજુ કરવામાં આવ્યા.
20/06/2026

આજની બાળસભામાં ધોરણ -૭ ના વિધાર્થીની શિયાળ જ્યોતિ દ્વારા ઉખાણાં રજુ કરવામાં આવ્યા.

આજની બાળસભામાં ધોરણ -૭ ના વિધાર્થીની ધ્રુવિકા દ્વારા રામાયણ સંબંધિત પ્રશ્નોત્તરી કરવામાં આવી.
20/06/2026

આજની બાળસભામાં ધોરણ -૭ ના વિધાર્થીની ધ્રુવિકા દ્વારા રામાયણ સંબંધિત પ્રશ્નોત્તરી કરવામાં આવી.

20/06/2026

PTC તાલીમાર્થી દેવભાઈ દ્વારા સુંદર સુવિચાર રજુ કરવામાં આવ્યો.

આજે પ્રાથમિક શાળા ને માધ્યમિક શાળા નો સાથે પ્રાર્થના કાર્યક્રમ કરવામાં આવ્યો.
20/06/2026

આજે પ્રાથમિક શાળા ને માધ્યમિક શાળા નો સાથે પ્રાર્થના કાર્યક્રમ કરવામાં આવ્યો.

પ્રવાસ -2023Museum and Picture gallery, Baroda
19/06/2026

પ્રવાસ -2023
Museum and Picture gallery, Baroda

પ્રાર્થના સભામાં યોગ આસનો કરવામાં આવ્યા.
19/06/2026

પ્રાર્થના સભામાં યોગ આસનો કરવામાં આવ્યા.

19/06/2026

PTC તાલીમાર્થી ભાઈઓ દ્વારા સરસ મજાનું અભિનય સાથે બાળગીત રજુ કરવામાં આવ્યું.

19/06/2026

PTC તાલીમાર્થી ભાઈઓ દ્વારા સરસ મજાનું બાળગીત રજુ કરવામાં આવ્યું.

આજ રોજ શાળામાં સુંદર પ્રાર્થનાસભા આયોજન કરવામાં આવ્યું. યોગિક ક્રિયાઓ સાથે.
19/06/2026

આજ રોજ શાળામાં સુંદર પ્રાર્થનાસભા આયોજન કરવામાં આવ્યું. યોગિક ક્રિયાઓ સાથે.

શાળામાં લોકભારતી વિધાલયના તાલીમાર્થી ભાઈઓ દ્વારા પ્રાર્થનાસભાનું સુંદર અયોજન કરવામાં આવ્યું.
18/06/2026

શાળામાં લોકભારતી વિધાલયના તાલીમાર્થી ભાઈઓ દ્વારા પ્રાર્થનાસભાનું સુંદર અયોજન કરવામાં આવ્યું.

Address

Laxmi Vilas Palace Compound, Jawaharlal Nehru Marg,
Vadodara
390001

Website

Alerts

Be the first to know and let us send you an email when School Life posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category