United Karmal •UK•

United Karmal •UK• This Page Is About My Village...And In This Page Share Enjoyed All Festival's Post...

લીંગસ્થળી તાલુકા પંચાયતના ઉમેદવાર પટેલ રાજેશભાઈ (કરમાલ) બિનહરીફ વિજેતા બન્યા, નવી દિશા આપનાર આ વિજયને શુભેચ્છા. Rajesh P...
15/04/2026

લીંગસ્થળી તાલુકા પંચાયતના ઉમેદવાર પટેલ રાજેશભાઈ (કરમાલ) બિનહરીફ વિજેતા બન્યા, નવી દિશા આપનાર આ વિજયને શુભેચ્છા. Rajesh Patel

“Unopposed victory — a true reflection of people’s trust and unity.”
“Chosen by all, opposed by none — a proud moment of leadership.”

Congratulations to the Bharatiya Janata Party (BJP) on the recent ticket distribution for upcoming elections, reflecting...
11/04/2026

Congratulations to the Bharatiya Janata Party (BJP) on the recent ticket distribution for upcoming elections, reflecting a focus on nominating dedicated karyakartas and experienced leaders to secure a "double-engine" government. Leaders have expressed confidence that this selection, guided by PM Modi, will lead to significant victories and development.
Congratulations bhai on this exciting new chapter—your hard work has truly paid off, "Best wishes on your new career path! I know you will achieve great things" ✌️✌️💐🤝🏻

નવું વર્ષ ખુશીઓથી ભરપૂર રહે,તમારા સપનાઓને સાકાર કરે.આ વર્ષે સૌરભ અને સમૃદ્ધિની લાગણી,તમારા જીવનમાં હંમેશા રહે! *નૂતન વર્...
22/10/2025

નવું વર્ષ ખુશીઓથી ભરપૂર રહે,
તમારા સપનાઓને સાકાર કરે.
આ વર્ષે સૌરભ અને સમૃદ્ધિની લાગણી,
તમારા જીવનમાં હંમેશા રહે!

*નૂતન વર્ષ નિમિત્તે હાર્દિક શુભકામનાઓ!* 🎊

*સૌને નવા વર્ષ ના રામ રામ 🙏🏻🥳*

18/10/2025

દિવાળીનું શુભ પર્વ આપના જીવનમાં અગિયારસથી જીવનના મહત્વના કાર્યોમાં અગ્રતા લાવે, વાઘબારસથી પ્રગતિના દ્વાર ખૂલે, ધન તેરસથી શુદ્ધ ધન પ્રાપ્ત થાય, કાળી ચૌદશથી જીવનમાં કલહ દૂર થાય, દિવાળીથી દિલમાં માનવતાનો દીપ પ્રગટે, નૂતન વર્ષથી જીવન નવ પલ્લવિત થાય, ભાઈબીજથી ભાઈ બેનની પ્રીતિ વધે, ત્રીજથી ત્રેવડ વધે, ચોથથી ચતુરાઈ વધે, લાભપાંચમથી પાંચ પરમેશ્વરની પરમ કૃપા વર્ષે જેનાથી આખું વર્ષ સુખ, શાંતિ, સમૃદ્ધિ, સહકાર અને સુયોગસભર નીવડે તે માટે પ્રાર્થના સહ હાર્દિક શુભ કામના પાઠવીએ છીએ. 🎉🎉🙏🏻🙏🏻🎊🎊💥💥🪔🪔🪔🪔🪔💐🎉🎉

ગણેશ ચતુર્થી ની હાર્દિક શુભકામનાઓ ગણપતિ બાપ્પા મોરિયા 🌺🌺🌺સંવત્સરી પર્વ ની હાર્દિક શુભેચ્છા 💐મિક્ચમી દુક્કડમ 🙏🏻Celebratio...
27/08/2025

ગણેશ ચતુર્થી ની હાર્દિક શુભકામનાઓ
ગણપતિ બાપ્પા મોરિયા 🌺🌺🌺

સંવત્સરી પર્વ ની હાર્દિક શુભેચ્છા 💐
મિક્ચમી દુક્કડમ 🙏🏻

Celebration of Ganesh Chaturthi at United Karmal.

We wish that Lord Ganesha, the mentor, defender, and remover of obstacles, may enlighten our life with wisdom, prosperity, and love on this auspicious day of Ganesh Chaturthi.

Happy Ganesh Chaturthi.



मर्यादा पुरुषोत्तम भगवान राम,जिनका नाम है सबसे महान।सत्य और धर्म की राह दिखाते,सदा हमारे दिल में बस जाते।|| जय जय श्रीरा...
06/04/2025

मर्यादा पुरुषोत्तम भगवान राम,जिनका नाम है सबसे महान।
सत्य और धर्म की राह दिखाते,सदा हमारे दिल में बस जाते।
|| जय जय श्रीराम || 𝕵𝖆𝖎 𝕾𝖍𝖗𝖎 𝕽𝖆𝖒 || 🛕🚩

Address

Vadodara

Website

Alerts

Be the first to know and let us send you an email when United Karmal •UK• posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share