20/09/2024
દુઃખદ સમાચાર
અશ્વિનકુમાર અંબાલાલ શાહ (Ashwin sir) નું
તા. 20/09/2024 શુક્રવાર ના રોજ મુંબઈ મુકામે દુઃખદ અવસાન થયેલ 🙏🏻ઈશ્વર તેમની આત્મા ને શાંતિ અર્પે અને તેમના પરિવાર ને આવી પડેલ દુઃખ સહન કરવા શક્તિ આપે એવી અભ્યર્થના
🙏🏻 ૐ શાંતિ 🙏