10/02/2026
સ્થાપત્ય 2026 ની અદ્ભુત સફળતા માં સહભાગી તમામ ટીમ મેમ્બર, વેન્ડર્સ, સંસ્થા ના સભ્યો, પરિવાર ના સભ્યો,હિતેચ્છુઓ, નામી અનામી ઈજનેરશ્રીઓ , આર્કિટેક્ટશ્રીઓ , ઇન્ટિરિયર ડીઝાઈનર, ડેકોરેટરસ, કોન્ટ્રાક્ટરશ્રી, ઉપરાંત કડિયા, સુથાર, ઇલેક્ટ્રિશિયન, પ્લમ્બર,... અને ખાસ સૌ મુલાકાતીઓ નો ખૂબ ખૂબ આભાર...
આગામી વર્ષોમાં પણ આવો જ સાથ સહકાર આપશો એવી મહેચ્છા..અને વિનંતી
Again thanks to allllllllllllllll