व्रज यात्रा

व्रज यात्रा 84 कोष व्रज यात्रा व्रज दर्शन

31/08/2024
🎪🎪🎪વધાઈ. વધાઈ.  🎪🎪🎪 લીલી પરિક્રમા 2024.       નિયમ ગ્રહણ 14/9/2024. ભાદ્ર  સુધી 11  નિયમ વિસર્જન  18 /10/2024 આસો કૃષ્ણ....
31/08/2024

🎪🎪🎪વધાઈ. વધાઈ. 🎪🎪🎪 લીલી પરિક્રમા 2024. નિયમ ગ્રહણ 14/9/2024. ભાદ્ર સુધી 11 નિયમ વિસર્જન 18 /10/2024 આસો કૃષ્ણ. 1 અમદાવાદ અસારવા તિલક બાવા ની યાત્રા માં અમારું શ્રી વલ્લભ મંડાણ છે. આધિદૈવિક વ્રજ યાત્રા માં મંડાણ તરફ થી અપાતી વ્યવસ્થા ઓ 1. સવારે સ્નાન માટે ગરમ પાણી ચા કોફી. યાત્રા માંથી પાછા ફરતા ની સાથે. લીંબુ પાણી 2 બપોર ના પ્રસાદ માં રોટલી દાળભાત સાછ શાક કઠોળ ત્યાર પછી સાંજે 4 વાગ્યે ચા કોફી 3. સાંજના હલવું ભોજન ખીચડી કાઢી. રોટલી 4 યાત્રા દરમિયાન જનરેટર ની વ્યવસ્થા રાખેલ છે 5 સમાન હેર ફેર ની વ્યવસ્થા 18 × 18 નો મોટો પાલ. છીવા સહિત પંખા લાઈટ પલંગ બિસ્તર ખુર્ચી ભોજન ચા કોફી સમાન ની ફેર બદલ મિનરલ વોટર સવારે સ્નાન માટે ગરમ પાણી સમાન ની સિક્યુરિટી. આદિ એક વૈષ્ણવ ની સેવા 40000 / રૂપિયા એક પાલ માં 6 વૈષ્ણવો નો સમાવેશ કરવા માં આવશે વ્યવસ્થા નંબર 2 vip એક પાલ માં 4 વૈષ્ણવો ટેબલ ખુરશી ચટાઈ પલંગ બેડીંગ છિવો. સામાન હેર ફેર સિક્યુરિટી એક વૈષ્ણવ ની સેવા 55000. વ્યવસ્થા નંબર 3. Vvip એક પાલ માં 2 વૈષ્ણવ. એક વૈષ્ણવ ની સેવા 65000 ખાસ નોંધ ઠાકોરજી માટે સુંદર વ્યવસ્થા રાખેલ છે સામગ્રી અપ્રસ માં સિદ્ધ થશે શ્રી ને ભોગ ધરીનેજ પ્રસાદ લેવરવવા માં આવશે નામ નોંધાવા માટે 9924703345.

Address

Kamrej
Surat

Telephone

+919924703345

Website

Alerts

Be the first to know and let us send you an email when व्रज यात्रा posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to व्रज यात्रा:

Share

Category