New 42 lp yuva sagathan patan

New 42 lp yuva sagathan patan Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from New 42 lp yuva sagathan patan, Event, 20, મંગલમ સ્કવેર, સદભાવ હોસિ્પટલની સામે પાટણ, Patan.

બેતાલીસ લેઉવા પાટીદાર યુવા મંડળ પાટણ ના ઉપપ્રમુખ હાર્દિકભાઈ પટેલ(ગામ:અડીયા) ને જન્મદિવસ ની શુભકામનાઓ...
07/03/2026

બેતાલીસ લેઉવા પાટીદાર યુવા મંડળ પાટણ ના ઉપપ્રમુખ હાર્દિકભાઈ પટેલ(ગામ:અડીયા) ને જન્મદિવસ ની શુભકામનાઓ...

15/02/2026

બેંતાલીસ બંધુઓ...

જી હા; આવા હશે તમારા સપના દ્વિતિય રાત્રિ સમૂહલગ્ન -2026

"દિકરીનો માંડવો"

અહોભાવ થશે હું આ સમૂહલગ્નનો સાક્ષી બનીશ??

દીકરીનો માંડવો: લાગણીઓનો રંગમંચ ​દીકરીનો માંડવો... આ માત્ર એક જગ્યા નથી, હ્દય સ્પર્શી શબ્દ છે, પણ એ બે પરિવારો, બે હૃદયો...
23/11/2025

દીકરીનો માંડવો: લાગણીઓનો રંગમંચ

​દીકરીનો માંડવો... આ માત્ર એક જગ્યા નથી, હ્દય સ્પર્શી શબ્દ છે, પણ એ બે પરિવારો, બે હૃદયો અને હજારો લાગણીઓને જોડતો એક પવિત્ર લાગણીનો રંગમંચ છે. અહીં દરેક શ્વાસમાં આનંદ ભળેલો છે, અને દરેક ખૂણામાં એક મીઠી યાદ કંડારાયેલી છે.

કંકુ છાંટી કંકોતરી મોકલો!!!"સમૂહલગ્ન મૂહુર્ત""દ્વિતિય રાત્રી સમૂહ લગ્નોત્સવ-2026"બેતાલીસ લેઉવા પાટીદાર યુવા મંડળ, પાટણ ત...
18/11/2025

કંકુ છાંટી કંકોતરી મોકલો!!!

"સમૂહલગ્ન મૂહુર્ત"

"દ્વિતિય રાત્રી સમૂહ લગ્નોત્સવ-2026"

બેતાલીસ લેઉવા પાટીદાર યુવા મંડળ, પાટણ તથા બેતાલીસ લેઉવા પાટીદાર મહિલા સંગઠન,પાટણ

આયોજીત

"દિકરીનો માંડવો"!!

ઔતિહાસિક, જાજરમાન, ભવ્યાતિભવ્ય.. રચનાત્મક રાત્રી સમૂહ લગ્નોત્સવ યોજાશે...

Address

20, મંગલમ સ્કવેર, સદભાવ હોસિ્પટલની સામે પાટણ
Patan
384265

Website

Alerts

Be the first to know and let us send you an email when New 42 lp yuva sagathan patan posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category