11/09/2026
રામ સાથે પ્રેમ કરતાં રાવણની દુશ્મની શ્રેષ્ઠ કેમ હતી ? | SHASTRI DILIPBHAI ACHARYA
શાસ્ત્રીજીના આ અદભુત વક્તવ્યમાં જાણો કેમ રામના પ્રેમ કરતાં રાવણની દુશ્મની શ્રેષ્ઠ હતી અને રાવણે શા માટે પ્રભુ સાથે વૈર બાંધ્યું હતું. જીવનના રહસ્યો અને ધર્મનું આ સત્ય દરેક સાધકે જાણવું જ જોઈએ.
આવો જ્ઞાનવર્ધક વિડિયો માણવા માટે ચેનલને Subscribe કરો અને અન્ય શ્રદ્ધાળુઓ સાથે શેર કરો!