Latipura Navratri Mahotsav 2021

Latipura Navratri Mahotsav 2021 લતીપુરા નવરાત્રિ મહોત્સવ
( આયોજક લતીપુરા યુવક મંડળ)
સ્થળ: પટેલ વાડી લતીપુરા, પાદરા

04/10/2025

દિવસ ૯ , લતીપુરા નવરાત્રિ મહોત્સવ માં , અંબે માં ના સાનિધ્ય માં ભવ્ય અન્નકૂટ અને આરતી 🙏
#અંબેમાં #પાદરા #આરતી #અન્નકૂટ

દિવસ ૯ , લતીપુરા નવરાત્રિ મહોત્સવ 🎉 માઁ અંબે ના સાનિધ્ય માં ભવ્ય અન્નકૂટ દર્શન 🙏 #અંબેમાં    #પાદરા
04/10/2025

દિવસ ૯ , લતીપુરા નવરાત્રિ મહોત્સવ 🎉 માઁ અંબે ના સાનિધ્ય માં ભવ્ય અન્નકૂટ દર્શન 🙏
#અંબેમાં #પાદરા

નવરાત્રિ ની આઠમ ની દિવસે અંબે માં ની આરતી ની લાભ , પાદરા પોલીસ સ્ટેશન ના PI શ્રી વી. એમ ચારણ સાહેબ અને લતીપુરા યુવક મંડળ...
01/10/2025

નવરાત્રિ ની આઠમ ની દિવસે અંબે માં ની આરતી ની લાભ , પાદરા પોલીસ સ્ટેશન ના PI શ્રી વી. એમ ચારણ સાહેબ અને લતીપુરા યુવક મંડળ લીધો હતો.

#અંબેમાં #આરતી #પાદરા

29/09/2025

નવરાત્રિ ના ૮ મા દિવસે એક માં ભકત દ્વારા ગરબા રમવા આવેલ બહેનો, બાળાઓ ની સ્ટીલ ડીશ ભેટ આપવામાં આવી છે 🙏🙏
#અંબેમાં #આરતી

29/09/2025

Day 8 અંબે ની આરતી લતીપુરા ના સર્વે ગ્રામજન દ્વારા સમૂહ આરતી કરવામાં આવી હતી. 🙏🙏💫
#અંબેમાં #આરતી

29/09/2025

દિવસ ૭ અંબે માં આરતી 🙏

Day 7 અંબે ની આરતી વાળો ફળીયા ની 🙏🙏  #આરતી  #અંબેમાં
29/09/2025

Day 7 અંબે ની આરતી વાળો ફળીયા ની 🙏🙏
#આરતી #અંબેમાં

Day 6 અંબે ની આરતી રણછોડજી મંદિર ફળિયા ની  #અંબેમાં
28/09/2025

Day 6 અંબે ની આરતી રણછોડજી મંદિર ફળિયા ની

#અંબેમાં

Day 5 માં અંબે ની આરતી ચોક ફળિયા ની 🙏  #અંબેમાં        #આરતી
27/09/2025

Day 5 માં અંબે ની આરતી ચોક ફળિયા ની 🙏 #અંબેમાં #આરતી

Address

પટેલ વાડી
Padra
391440

Website

Alerts

Be the first to know and let us send you an email when Latipura Navratri Mahotsav 2021 posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category