દાણીધાર ધામ

દાણીધાર ધામ Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from દાણીધાર ધામ, Event, jamnagar District kalavad ruler Gujrat, , Danidhar Dham, Kalavad.

આજરોજ દ્રારકા ખાતે યજમાનશ્રી ગોવુભા જાડેજા પરીવાર દ્વારા શ્રી દ્વારકાધીશ મંદિરે ધ્વજારોહણ પ્રસંગે દાણીધારધામનાં મહંતશ્રી...
11/08/2026

આજરોજ દ્રારકા ખાતે યજમાનશ્રી ગોવુભા જાડેજા પરીવાર દ્વારા શ્રી દ્વારકાધીશ મંદિરે ધ્વજારોહણ પ્રસંગે દાણીધારધામનાં મહંતશ્રી સુખદેવદાસજીબાપુ, ત્રિલોકનાથ આશ્રમ (જુનાગઢ) નાં મહંતશ્રી શેરનાથબાપુ, નગા લાખાની જગ્યા (બાવળીયાળી) નાં મહંતશ્રી રામબાપુ તેમજ સંતો સાથે હાજરી આપી હતી.

ગુરુપૂર્ણિમા દાણીધારધામ
29/07/2026

ગુરુપૂર્ણિમા
દાણીધારધામ

26/07/2026

ગુરૂપૂર્ણિમા ઉત્સવ
દાણીધારધામ
-----------------------------
દાણીધારધામ ખાતે ગુરૂ પૂર્ણિમા ઉત્સવ વિક્રમ સંવત ૨૦૮૨ અષાઢ સુદ-૧૫ (પુનમ) તા.૨૯/૭/૨૦૨૬ ને બુધવારે ઉજવવામાં આવશે. સમાધિ પૂજન સવારે ૭:૧૫ કલાકે રાખેલ છે. આ પાવન પ્રસંગે જગ્યાનાં શિષ્ય, સેવકગણ તેમજ ધર્મપ્રેમી ભાવિકભક્તોએ પધારવા હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવેલ છે.
-----------------------------
મહંતશ્રી સુખદેવદાસજીબાપુ ગુરૂશ્રી ઉપવાસીબાપુ*
શ્રી નાથજીદાદા ટ્રસ્ટ
શ્રી નાથજીદાદા ગૌશાળા ટ્રસ્ટ
મુ.પો.મુળીલા, તા.કાલાવડ (શિતલા),
જી.જામનગર, દાણીધારધામ.
🙏🌷🙏🌹🙏🌸🙏

સર્વ સેવકગણ ને અષાઢી બીજ ના રામ રામ
16/07/2026

સર્વ સેવકગણ ને અષાઢી બીજ ના રામ રામ

13/07/2026
06/07/2026

સંવત્સરી ઉત્સવ
દાણીધાર ધામ

જય શ્રી નાથજીદાદા
04/07/2026

જય શ્રી નાથજીદાદા

01/07/2026

૧/૭
દાણીધારધામ આજે ધોધમાર વરસાદ...🌧️

Address

Jamnagar District Kalavad Ruler Gujrat, , Danidhar Dham
Kalavad

Website

Alerts

Be the first to know and let us send you an email when દાણીધાર ધામ posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category