Jai Ho Junagadh

Jai Ho Junagadh જાજરમાન, જાજ્વલ્યમાન, જોરદાર, જબરદસ્ત - જુનાગઢ

જાજરમાન ,જાજ્વલ્યમાન ,જોરદાર ,જબરદસ્ત - જુનાગઢ. જી, હા ઈતિહાસ માં ડોકિયુ કરીએ તો આ એતિહાસિક શહેર ના 18 નામો હતા હજારો વર્ષ ની વિરાસત, અનેક ચડતી પડતી ની સાક્ષી એવી સુંદર, મંત્રમુગ્ધ કરી દે તેવી અદભૂત ઈમારતો અને એવું કેટકેટલું શું અ બધું જાણો છો ? જો ના તો આવો લઇ જઈએ એ સુહાની સફર માં, જાણવા માટે વાંચતા રહો દિવ્યભાસ્કર અને આ પેઈઝ .....Jai ho - Junagadh

09/11/2023

જય હો જૂનાગઢ... 🙏🇮🇳🙏

09/11/2023

સૌ જૂનાગઢવાસીઓને "જૂનાગઢ મુક્તિ દિન" ની હાર્દિક શુભેચ્છાઓ... 💐🇮🇳💐

: ઇતિહાસની તવારીખમાં ૯મી નવેમ્બરની કેટલીક યાદગાર ઘટનાઓ...
---------------------------------------------------------
👉 ૦૯/૧૧/૧૯૪૭ જુનાગઢનો મુક્તિ દિન/સ્વાતંતત્ર્ય દિવસ..

👉 જર્મનીના બે ભાગ પાડતી દિવાલ તા. ૦૯/૧૧/૧૯૮૯ ના રોજ તોડી જર્મની એક બન્યું..

👉 ૨૪ વર્ષની ઉંમરે અમદાવાદ આવીને વસેલા ફાધર વાલેસ ૦૯/૧૧/૨૦૨૦ ના રોજ ૯૫ વર્ષની ઉંમરે અવસાન પામ્યા..

👉 "સારે જહાં સે અચ્છા- હિન્દુસ્તાન હમારા"ના કવિ મહંમદ ઈકબાલનો ૦૯.૧૧.૧૮૭૭ ના રોજ જન્મદિવસ..

👉 બહાઉદીન કોલેજના પ્રો. તખતસિંહજી (ટી. વી.) પરમાર સાહેબનું ૧૦૦ માં વર્ષે અવસાન..(૦૯-૧૧-૧૯૧૯ થી ૧૧-૦૯-૨૦૧૯).. પ્રોફેસર ટીવી પરમાર સાહેબના સાહિત્ય પ્રેમને લીધે ઘણા કવિઓ પ્રખ્યાતી પામ્યા છે.. જેમાં કવિ રાજેન્દ્ર શુક્લ, કવિ મનોજ ખંડેરિયા ખૂબ જાણીતા નામો છે..

@સાભાર -- શ્રી મધુભાઇ રા. રાવલ (વડોદરા)

20/08/2023

Shout out to my newest followers! Excited to have you onboard!

Hasam Patel, Ramesh Ladani, Sh*tal Tanna, Dangar Virabhai, Nita Nandha, Anish Bloch

સૌનું હાર્દિક સ્વાગત છે... 🙏💐🙏

Address

Junagadh
362001

Telephone

09825492988

Website

Alerts

Be the first to know and let us send you an email when Jai Ho Junagadh posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category