Shree Khodaldham Seva Samiti-Dhoraji

Shree Khodaldham Seva Samiti-Dhoraji Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Shree Khodaldham Seva Samiti-Dhoraji, Sports Event, khodaldham, kagvad, Jetpur.

28/09/2019
31/12/2016
Shree Khodaldham Samiti-Dhoraji Taluka Mitting Yojay...
24/12/2016

Shree Khodaldham Samiti-Dhoraji Taluka Mitting Yojay...

23/12/2016

તા. ૨૯-૧૨-૧૬ ના રોજ ખોડલરથ સરદાર ચોક ધોરાજી બપોરે ૩ વાગે આવસે . સૌ ભાઇઓ બાઇક લઇ જરુર પધારજો.

23/12/2016

તા. ૧-૧-૨૦૧૭ ના રોજ નરેશભાઇ પટેલ ની મહાસભા. લેઉવા પટેલ સમાજ જુના બસટેશન ધોરાજી. સમય બપોરે ૩ કલાકે . તા. ૧૭-૧-૧૭ ધોરાજીથી સવારે ૮ કલાકે રથયાત્રા લઇ કાગવડ જવાનું. બાઇક ફોરવીલ લઇ પરીવાર સાથે જરુર પધારશો.

Shree Khodaldham Seva Samiti Taluka Mitting
20/12/2016

Shree Khodaldham Seva Samiti Taluka Mitting

ખોડલધામ કાગવડ ખાતે તા.૨૧.૧.૧૭ ના શુભ દિવસે યોજાનાર ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહા મહોત્સવ કાર્યક્રમ ના ભાગરૂપે આજે જેતપુર મુકા...
18/12/2016

ખોડલધામ કાગવડ ખાતે તા.૨૧.૧.૧૭ ના શુભ દિવસે યોજાનાર ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહા મહોત્સવ કાર્યક્રમ ના ભાગરૂપે આજે જેતપુર મુકામે જેતપુર તથા જામકંડોરણા ખોડલધામ સમિતિ ના નવયુવાનો દ્વારા "દિવ્ય લાપસી મહોત્સવ" કાર્યક્રમ માં "માં ખોડલ રથ"જેતપુર શહેર ના મુખ્ય માર્ગો પર વિશાળ બાઈક રેલી સાથે નીકળતા સમગ્ર શહેર ધર્મમય બની ગયેલ તથા સાંજે ખોડલધામ ના પ્રમુખ શ્રી નરેશભાઈ પટેલ તથા આપણા વડીલ શ્રી વિઠ્ઠલભાઈ રાદડિયા તથા રાજુભાઈ પટેલ તથા ખોડલધામ ના ટ્રસ્ટીશ્રીઓ અને સમિતિ ના રવિભાઈ આંબલીયા દ્વારા માં ખોડલ ની આરતી ઉતારી અને સમગ્ર સમાજ ના ભાઈઓ બહેનો અને યુવાનો ને એકસાથે એક પંગત માં લાપસી પ્રસાદ ભોજન નો અમૂલ્ય અવસર પ્રાપ્ત થયો.

16/12/2016

Save The Date:29-12-2016
3:00PM
Sardar Chok~Khodaldham RathYatra Rally

Address

Khodaldham, Kagvad
Jetpur
360380

Alerts

Be the first to know and let us send you an email when Shree Khodaldham Seva Samiti-Dhoraji posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Shree Khodaldham Seva Samiti-Dhoraji:

Share

Category