JAY Mataji GROUP HALOL

JAY Mataji GROUP HALOL Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from JAY Mataji GROUP HALOL, Event, Halol.

28/09/2025

સાતમો દિવસે✨

28/09/2025

છઠ્ઠું નોરતું🙏🏻

26/09/2025

Navratri Day - 5

જય માતાજી ગ્રુપ ૧૯૯૪ થી આજ સુધી જેમ કે કુદરતી આફત કે મારા હિતેચ્છુ મિત્ર ને કાવતરા ને લીધે ગરબા બંધ રહેલ હતા પણ જય માતાજ...
19/09/2025

જય માતાજી ગ્રુપ ૧૯૯૪ થી આજ સુધી જેમ કે કુદરતી આફત કે મારા હિતેચ્છુ મિત્ર ને કાવતરા ને લીધે ગરબા બંધ રહેલ હતા પણ જય માતાજી ગ્રુપ આજે પણ વર્ષોથી આપણે સાથે અડીખમ ઊભેલા છે હું કહેવા માગું છું આ ગરબા માં બેન, દીકરીઓ ની સેફ્ટી છે સાઉન્ડ સિસ્ટમ હાલોલ માં કોઈ ની પાસે નથી તે સિસ્ટમ અને સાઉન્ડ ઓપરેટર અને ખેલાયાઓ માટે લાલ માટી ગ્રાઉન્ડમાં જેથી કરીને ખેલાયાના પગ ઉપડે છે અને સ્ટોલ ઉપર બજાર ભાવેવસ્તુઓ મળે છે અને બેસવા માટે ખુરશી ૩૦૦૦ રાખેલ છે CCTV કેમેરા તેમજ અને જય માતાજી ગ્રુપની ટીમ યોજનાઓ મુજબ અડીખમ આપણી સાથે ઊભેલા છે માટે આ અમારી મહેનત અને માતાજી ના આશીર્વાદ છે અને હાલોલ નગર તેમજ તાલુકાના ખેલાયા ઓ મારી નમ્ર વિનંતી છે આવો જય માતાજી ગ્રુપ જાહેર આમંત્રણ આપે છે

માન્ય ધારાસભ્ય શ્રી જયદ્રથસિંહજી પરમારના હસ્તે ધ્વજા રોહન નો પ્રોગ્રામ સવારના 11:00 કલાકે ફુલાભાઈ પાર્ક ગરબા ગ્રાઉન્ડમાં...
07/09/2025

માન્ય ધારાસભ્ય શ્રી જયદ્રથસિંહજી પરમારના હસ્તે ધ્વજા રોહન નો પ્રોગ્રામ સવારના 11:00 કલાકે ફુલાભાઈ પાર્ક ગરબા ગ્રાઉન્ડમાં રાખેલ હતો. શ્રી જયદ્રથસિંહ પરમાર બાપુ સાહેબ તથા જય માતાજી ગ્રુપ ના સભ્યો ને હાજર રહેવા બદલ ખૂબખૂબ આભાર 🙏🏾

સહર્ષ જણાવવાનું કે જય માતાજી ગ્રુપ ફુલાભાઈ પાર્ક હાલોલ દ્વારા ચાલુ વર્ષે પણ નવરાત્રી મહોત્સવ અંગે ચર્ચા વિચારણા કરવા માટ...
04/09/2025

સહર્ષ જણાવવાનું કે જય માતાજી ગ્રુપ ફુલાભાઈ પાર્ક હાલોલ દ્વારા ચાલુ વર્ષે પણ નવરાત્રી મહોત્સવ અંગે ચર્ચા વિચારણા કરવા માટે તારીખ 3 9 2025 ને બુધવાર ના રોજ રાત્રે 9:00 કલાકે તમામ સોસાયટીના આગેવાનો અને જય માતાજી ગ્રુપના આયોજકો રત્નદીપ સોસાયટી માં ગણપતિ પંડાલ ખાતે યોજવામાં આવ્યું હતું જેમાં યુવક અને યુવતીએ ખૂબ જ ઉત્સાહપૂર્વક હાજરી આપી હતી નવરાત્રી ઉજવણી ધામધૂમથી ઉજવવા માટેનું સર્વનામતે નિર્ણય લેવામાં આવેલ છે જે ધાર્મિક લાગણી અને નગરજનો ને ભાવભર્યું નવરાત્રી મહોત્સવમાં ભાગ લેવા નિર્ણય લેવામાં આવ્યો જય માતાજી🙏🏾

06/10/2024

ફુલાભાઈ પાર્ક ગરબા મહોત્સવ ૨૦૨૪ ચૌથા નૌરતા ની રમઝટ
જય માતાજી ગૃપ હાલોલ

અમે સૌ જય માતાજી ગ્રુપ ના સદસ્ય શ્રી Jaydrathsinhji Parmar બાપુ ,  Mayurdhwajsinh Parmar બાપુ તથા દરેક હજાર રહેલ ભાવિભક્...
04/10/2024

અમે સૌ જય માતાજી ગ્રુપ ના સદસ્ય શ્રી Jaydrathsinhji Parmar બાપુ , Mayurdhwajsinh Parmar બાપુ તથા દરેક હજાર રહેલ ભાવિભક્તો ના આભારી છીએ, જેમણે તેમના કિંમતી સમયમાંથી સમય કાઢી, જય માતાજી ગ્રુપના નવરાત્રી મહોત્સવના ઉદ્ઘાટનને તેમની ઉપસ્થિતિથી શુભ બનાવ્યું.

Invitation for Navratri Mahotsav at Jay Mataji Group, Fulabhai Park, Halol
02/10/2024

Invitation for Navratri Mahotsav at Jay Mataji Group, Fulabhai Park, Halol

11/09/2024

જય માતાજી ગ્રુપ આયોજિત નવરાત્રિ મહોત્સવ અંતર્ગત ચર્ચા વિચારણા કરવામાં આવે તે માટે ફુલા ભાઈ પાર્ક, કૃષ્ણ નગર, રત્ન દીપ સો., જનક પૂરી સો., આમ્રપાલી. સો, રેફરલ હોસ્પિટલ, આઈસ ફેક્ટરી ના સર્વ રહીશો ને ગુરુવાર ના રોજ રાત્રે નવ વાગ્યે જનક પુરી સોસાયટી ના ગણપતિ મંડપ પાસે રાખવામાં આવેલ છે તો દરેકને 12/9/24 ને રાત્રે નવ વાગ્યે ઉપસ્થિત રહેવા વિનંતિ છે

14/10/2023

All set to welcome you all Halolians

Address

Halol
389350

Alerts

Be the first to know and let us send you an email when JAY Mataji GROUP HALOL posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category