Garba Navratri Mahotsav

Garba Navratri Mahotsav આ નવરાત્રી બનશે
સૂર, તાલ, પરંપરા અને યુવાનીના ઉત્સાહનો ભવ્ય સંગમ!

મંચ પર આવી રહી છે એક Power-Packed Singing Team…

Adhyashakti Garba Mahotsav is the best garba mahotsav in Godhra City,
organised by Navrang Youth Organisation
http://www.youtube.com/user/adhyashaktigarba
https://twitter.com/godhragarba

ગોધરાના વિદ્યાર્થીઓ માટે ખુશખબર! આરાધના ગરબા મહોત્સવમાં માત્ર ₹100માં ગરબાની રમઝટગોધરા શહેરના મધ્યમાં યોજાનારા આરાધના ગર...
11/09/2026

ગોધરાના વિદ્યાર્થીઓ માટે ખુશખબર! આરાધના ગરબા મહોત્સવમાં માત્ર ₹100માં ગરબાની રમઝટ

ગોધરા શહેરના મધ્યમાં યોજાનારા આરાધના ગરબા મહોત્સવ 2026ના ભવ્ય સ્ટેજનો પ્રથમ લુક સામે આવ્યો છે. સુરક્ષાને પ્રાથમિકતા અને પારિવારિક વાતાવરણ સાથેનું આ આયોજન યુવાનોમાં ચર્ચાનું કેન્દ્ર બની રહ્યું છે.

આયોજકોએ વિદ્યાર્થીઓને પરવડે તે માટે ખાસ રાહત આપી છે. નિયમિત એક દિવસના પાસની કિંમત ₹150 છે, જ્યારે વિદ્યાર્થીઓ માટે ખાસ પાસ માત્ર ₹100માં ઉપલબ્ધ રહેશે. વધુ વિદ્યાર્થીઓ ગરબાના આનંદમાં જોડાઈ શકે તે હેતુથી આ વિશેષ લાભ આપવામાં આવ્યો છે.

આગામી 11થી 19 ઓક્ટોબર દરમિયાન, દાહોદ રોડ પર સ્વામિનારાયણ મંદિર નજીક યોજાનારા આ મહોત્સવમાં માતાજીની આરાધના, પરંપરાગત ગરબા અને સંસ્કૃતિનો સંગમ જોવા મળશે. aradhnagarba.godhra Godhra Bole Che Godhra City Live Godhra Ganesh festival Godhra- Always on my mind

આપ સૌને શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની હાર્દિક શુભકામનાઓ. 🙏🦚
03/09/2026

આપ સૌને શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની હાર્દિક શુભકામનાઓ. 🙏🦚

શ્રી જિગ્નેશભાઈ શાહનું ASONS Group હવે આરાધના ગરબા મહોત્સવના “મુખ્ય સહયોગી”ગોધરાનું પ્રતિષ્ઠિત અને વિશ્વસનીય નામ ASONS G...
03/09/2026

શ્રી જિગ્નેશભાઈ શાહનું ASONS Group હવે આરાધના ગરબા મહોત્સવના
“મુખ્ય સહયોગી”

ગોધરાનું પ્રતિષ્ઠિત અને વિશ્વસનીય નામ ASONS Group of Companies હવે આરાધના ગરબા મહોત્સવ સાથે “Powered By” Partner તરીકે જોડાયું છે. શ્રી જિગ્નેશભાઈ શાહના માર્ગદર્શન હેઠળ ASONS Groupએ પોતાની વ્યવસાયિક પ્રતિષ્ઠા અને વિશ્વસનીયતાથી વિશેષ ઓળખ ઊભી કરી છે.

ASONS Groupના સહયોગથી ભક્તિ, સંસ્કૃતિ અને પરંપરાને સમર્પિત આ મહોત્સવના આયોજનને વધુ મજબૂતી અને ગૌરવ મળશે. ગોધરાવાસીઓને નવરાત્રિ દરમિયાન ભવ્ય, સુરક્ષિત અને સુવ્યવસ્થિત ગરબા મહોત્સવનો અનોખો અનુભવ કરાવવાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે.
godhra


Aaradhana Garba Mahotsav 2026, Godhra Navratri 2026, Godhra Garba, Asons Group of Companies, Jigneshbhai Shah, Powered By Partner, Navratri Celebration Godhra, Garba…

26/08/2026

ગોધરાના યુવાનોએ આ વર્ષે શહેરને કંઈક અનોખું, ભવ્ય અને યાદગાર આપવાનો સુંદર પ્રયાસ કર્યો છે.

ગોધરામાં આવું પ્રીમિયમ, સુરક્ષિત અને પરિવાર સાથે માણી શકાય તેવું આયોજન થવું આપણા સૌ માટે ગૌરવની વાત છે. યુવાનોનો ઉત્સાહ અને અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન એકસાથે મળે, ત્યારે નિશ્ચિતપણે કંઈક અદભુત સર્જાય છે.

જ્યારે લોન્ચિંગ આટલું પ્રીમિયમ છે, ત્યારે આરાધના ગરબા મહોત્સવ કેટલો ભવ્ય હશે!

આરાધના ગરબા મહોત્સવ ગોધરાની નવી ઓળખ બનવા તરફનું એક સુંદર પગલું છે.

18/08/2026

ગોધરાના જાણીતા બિઝનેસમેન શ્રી અનિલભાઈ હરવાની એ પોતાના અનુભવ અને આરાધના ગરબા મહોત્સવના Launching Eventની Positive Vibe અનુભવી, આ આયોજનને દિલથી સપોર્ટ કરવાની વાત વ્યક્ત કરી.

આવો વિશ્વાસ અને સહકાર જ આરાધનાને વધુ ભવ્ય બનાવશે. ❤️

18/08/2026

આપણા પરંપરાગત ગરબાની ઓળખ અને સુગમ ગરબાની મધુરતાને નવી પેઢી સુધી પહોંચાડવાની સુંદર ભાવના અંગે સામાજિક અગ્રણી અને ભાજપના ઉપપ્રમુખ શ્રી મહેશભાઈ કામનાનીએ વ્યક્ત કરેલા વિચારો ખૂબ જ હૃદયસ્પર્શી રહ્યા. ❤️

ગોધરા ઉજવશે ગરબો પણ… અને પોતાની સંસ્કૃતિ પણ.

Navratri2026

ગોધરાના યુવાનોએ આ વર્ષે શહેરને કંઈક અનોખું, ભવ્ય અને યાદગાર આપવાનો સુંદર પ્રયાસ કર્યો છે. વર્ષોનો બહોળો અનુભવ ધરાવતા શ્ર...
17/08/2026

ગોધરાના યુવાનોએ આ વર્ષે શહેરને કંઈક અનોખું, ભવ્ય અને યાદગાર આપવાનો સુંદર પ્રયાસ કર્યો છે.

વર્ષોનો બહોળો અનુભવ ધરાવતા શ્રી જશુભાઈ ગરાસિયાના માર્ગદર્શન અને તેમની ઇવેન્ટ કંપનીના સુવ્યવસ્થિત આયોજન હેઠળ આરાધના ગરબા મહોત્સવને ભવ્ય સ્વરૂપ આપવામાં આવ્યું છે.

ગોધરામાં આવું પ્રીમિયમ, સુરક્ષિત અને પરિવાર સાથે માણી શકાય તેવું આયોજન થવું આપણા સૌ માટે ગૌરવની વાત છે. યુવાનોનો ઉત્સાહ અને અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન એકસાથે મળે, ત્યારે નિશ્ચિતપણે કંઈક અદભુત સર્જાય છે.

આ વિશેષ પ્રસંગે ગોધરાના રાજકીય તથા સામાજિક અગ્રણીઓ, કન્ટેન્ટ ક્રિએટર્સએ ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી.

લોન્ચિંગની ભવ્યતા નિહાળીને ઉપસ્થિત સૌના મનમાં એક જ ઉત્સુકતા સર્જાઈ

જ્યારે લોન્ચિંગ આટલું પ્રીમિયમ છે, ત્યારે આરાધના ગરબા મહોત્સવ કેટલો ભવ્ય હશે!

આરાધના ગરબા મહોત્સવ ગોધરાની નવી ઓળખ બનવા તરફનું એક સુંદર પગલું છે.

આ યાદગાર લોન્ચિંગની કેટલીક સુંદર પળો તસવીરોના માધ્યમથી આપ સૌ સાથે શેર કરી રહ્યા છીએ.

❤️

  , Ready cho ?Navratri Vibe માટે .. 💃🏻⚡આરાધના ગરબા મહોત્સવ – Season 01📅 11થી 19 ઑક્ટોબર 2026Location : Near Swaminaraya...
14/08/2026

, Ready cho ?
Navratri Vibe માટે .. 💃🏻⚡

આરાધના ગરબા મહોત્સવ – Season 01
📅 11થી 19 ઑક્ટોબર 2026
Location : Near Swaminarayan Mandir , Dahod Road , Godhra

Tag કરો તમારા Garba Gang ને ! .

Event By Divya Events Planner

AaradhnaGarbaMahotsav ,Godhra ,GarbaGang ,NavratriVibes ,GarbaSeason

07/02/2025

Mahakumbh ma malyu Mahapunya. Jya pahochine “Jivan Dhany thayu”.Triveni Sangam ma gayela loko dvara Adani Group na Mahasankalp nu varnan.



31/10/2024

https://www.youtube.com/watch?v=DomHNk5kPvk

ગોધરા ના શિક્ષકો ની વાત - Infinity Science Academy Podcast - Live

Infinity Science Academy: Inspiring Education in Godhra | Dr Manisha Patel | Rajendra Sharma | Jignesh Gajjar | Podcast with Godhra | Nirav Parmar

In this episode of Podcast with Godhra, host Nirav Parmar sits down with the dedicated founders and teachers of Infinity Science Academy, Godhra. Meet Dr. Manisha Patel, PhD with 20 years of teaching experience, Mr. Ravindra Sharma, M.Tech and former engineering college professor, and Jigneshbhai Gajjar, a passionate teacher at Infinity Science Academy. This team has built an academy focused on quality education, understanding student and parent psychology, and offering specialized evening sessions for students who need extra support. Located in the Nalanda School premises, Infinity Science Academy helps students tackle challenges, master key concepts, and build confidence in their studies.

Tune in to learn how this team is creating a supportive educational environment for the students of Godhra!
*watch now*

Address

Godhra
Godhra
389001

Alerts

Be the first to know and let us send you an email when Garba Navratri Mahotsav posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share