02/05/2021
તમારું સ્મિત...
તમારી મજાક મસ્તી હંમેશા યાદ રહેશે..
અમારૂ દિલ હજુ પણ આ સત્ય સ્વીકારવા તૈયાર નથી.
તમે અમારાથી દૂર ગયા પણ તમે હંમેશા યાદ રહેશો તમારો પ્રેમ મહાન હતો ભગવાન તમારી આત્મા ને શાંતી આપે તેમજ પરિવાર ને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે. 🙏
ઓમ શાંતી 🙏