15/08/2026
🇮🇳 15 ઓગસ્ટ સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભકામનાઓ 🇮🇳
દેશની આઝાદી માટે પોતાના પ્રાણોની આહુતિ આપનાર તમામ શહીદોને વંદન. આવો, રાષ્ટ્રના વિકાસ અને સમૃદ્ધિ માટે સાથે મળીને કાર્ય કરવાનો સંકલ્પ લઈએ.
જય હિંદ! 🇮🇳
વંદે માતરમ! 🇮🇳