08/03/2024
અંકલેશ્વર મા માત્ર 1 એવી જગ્યા છે રમતગમત માટે ત્યાં પણ લોકોની દાનત ખરાબ થઈ છે ગાયકાલે ગુરુવારી નું આયોજન કર્યું અને આખું ગ્રાઉન્ડ બગડ્યું atla ટાઇમ થી બીજે થતી હતી ત્યાંથી અહીંયા કરવાનું કારણ શું હતું.........? કે પછી અમા પણ કોનો support છે.. કે પછીગૂજરાત હાઉસીનબોર્ડ માં થી પરમીશન મલીછે.....નગરપાલિકાના ને request છે કે તમારાથી આ જગ્યા maintain નથી થતી તો કમસેકમ આ જગ્યાએ આ કામ બીજીવાર ના થઈ એવી આશા કરીએ છે......જય હિન્દ.......🙏🏼🙏🏼