24/09/2022
JP SPORTS DEVELOPMENT
રમત ગમત (સ્પોર્ટ્સ) ખેલાડીઓ, કોચ, ટ્રેનર, શિક્ષકોમિત્રો મારા ગૃપમા એડ નથી અને એડ કરવાના હોય જણાવો.......
ઘણાં લોકો જે પી સ્પોર્ટ્સ ગૃપમા એડ નથી,તેમને આ ગ્રુપમાં એડ કરીએ....
તમે આવા કોઈ મિત્રોને કે ખેલાડીઓને ઓળખતા હોય તો,તેઓએ આ નંબર પર 9824701978 પર મેસેજ કરવો
નામ
ખેલાડી કે શિક્ષક
ગામ/શહેર
લાયકાત
વિગત લખીને મેસેજ મોકલવાનો રહેશે.....
આપણા ગૃપ રમત ગમત ભરતીની જાહેરાત,પરીક્ષા ની માહિતી,રમત ગમત બીપીઈ,બીપીએડ,એમપીએડનુ મટીરીયલ, યુજીસી નેટ, ટેટ, ટાટ, જીસેટ પરીક્ષાની વિગતવાર કાર્યક્રમ તેમજ ગુજરાત રાજ્ય સ્પોર્ટ્સ લગતી માહિતી અને અન્ય દૈનિક સૂચના અને અન્ય જરૂરી માહિતી ગ્રુપમાં આપવામાં આવશે.....
આભાર
🙏🏻 JP BANNA 🏹