આપણું અમદાવાદ/aapnu Ahmedabad

આપણું અમદાવાદ/aapnu Ahmedabad we provide post realated to news,events, entertainment, politics,sports, business, property,food

25/02/2025
04/02/2025

*બ્રેકિંગ......*

*અમેરિકામાં ગેરકાયદે વસવાટ કરતાં ભારતીયોના એક જૂથને ડિપોર્ટ કરવામાં આવ્યુ,*

*205 ભારતીયોને લઈને અમેરિકન આર્મીનું વિમાન C-147એ આજે સવારે સેન એન્ટોનિયોથી ઉડ્યું,*

*પંજાબના અમૃતસરમાં લેન્ડ કરશે.*

04/02/2025

*બ્રેકિંગ......*

*મહિનામાં ફરી એકવાર શાહપુરના બુટલેગરને ત્યાં દરોડા,*

*સૂત્રો દ્વારા*

04/02/2025

*બ્રેકિંગ....*

*રાજ્યના IPS અધિકારી અભય ચુડાસમા એ આપ્યું સ્વૈચ્છિક રાજીનામું*

*અભય ચૂડાસમા કરાઈ એકેડમી માં હતા કાર્યરત*

*વય નિવૃત્ત ના સાત મહિના પહેલા આપ્યું રાજીનામું*

*અભય ચૂડાસમા ઓકટોબર મહિનામાં થવાના હતા નિવૃત્ત*

*ગુજરાત સરકારના આઈપીએસ નું રાજીનામું*

01/02/2025

*બ્રેકિંગ.....*

*સુરેન્દ્રનગર જીલ્લાનાં એક નેતા ની ચર્ચા એ જોર પકડયું,*

*જીલ્લા ના એક નેતા સાથે હનીટ્રેપ ની ઘટના સામે આવી*

*સૂત્રો દ્વારા*

01/02/2025

નાણા મંત્રી નિર્મલા સીતારમણે બજેટમાં કરી મોટી જાહેરાત

12 લાખની આવક સુધી કોઈ ટેક્સ નહી

12 થી 16 લાખની આવક ઉપર 15 ટકા ટેક્સ લાગશે

16 થી 20 લાખની આવક ઉપર 20 ટકા ટેક્સ લાગશે

20 થી 24 લાખની આવક ઉપર 25 ટેક્સ લાગશે

25 લાખથી વધુ આવક ઉપર 30 ટકા ટેક્સ લાગશે

30/01/2025

*બ્રેકિંગ.....*

*સુરેન્દ્રનગર જિલ્લામાં સ્ટેટ મોનિટરીંગ સેલ ની મોટી કાર્યવાહી,*

*SMCએ ખનીજ ચોરી સાથે સંકળાયેલા 09 ઈસમોને ઝડપી પાડયા*

*સ્ટેટ મોનિટરીંગ સેલ ની કામગીરી થી ખનીજ માફિયાઓને ફફડાટ,*

*સૂત્રો દ્વારા*

30/01/2025

Arved Transcube Plaza - The Family Mall

30/01/2025

*બ્રેકિંગ....*

*અમદાવાદના બાવળામાં GSTના દરોડાની દહેશત*

*GSTના દરોડાથી વેપારીઓમાં ફફડાટ,*

*રેડીમેડ ગારમેન્ટ, કપડા, મોબાઇલના વેપારીઓમાં ફફડાટ,*

*દરોડાની જાણ થતાં ગણતરીની મિનીટોમાં જ બજારો બંધ*

Address

Arved Transcube Plaza
Ahmedabad
382421

Alerts

Be the first to know and let us send you an email when આપણું અમદાવાદ/aapnu Ahmedabad posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share