13/09/2026
🤝🔥 AGRI ASIA 2026 માં મિતુલ ઓડેદરા સાથે ખાસ મુલાકાત!
ખેતી અને Agri Industry સાથે જોડાયેલી નવી ટેક્નોલોજી, નવા વિચારો અને ભવિષ્યની તકો વિશે ખાસ મુલાકાત. 🚜🌾
AGRO KING માટે આવા Industry Connect હંમેશા ખાસ રહે છે. 👑
📍 AGRO ASIA 2026
🤝 Mitul Odedra × AGRO KING
🚜 AGRO KING – Farming Beyond Limits.