Film Excellence Awards Gujarati

Film Excellence Awards Gujarati A Star Studded Award Ceremony for the First Time Ever at the Incredible White Desert.

02/08/2024

ગઇ સાંજે ભાઇ Raval નો મને ફોન આવ્યો અને સિનીયર કલાકાર શ્રી પ્રભાકર શુક્લની અતી નાજુક તબિયત અને આર્થિક પરિસ્થિતિઓ વિષે મારી સાથે વાત કરી..

કલાકાર જ્યારે માંદગી ને બીછાને હોય અને ઘરમાં કમાવા વાળું કોઈ ન હોય ત્યારે હાલત ખુબ ખરાબ થઇ જતી હોય છે..

પ્રભાકર શુક્લ ની તબિયત હાલ ખુબ ખરાબ છે, તે અન્નનો દાણો મોઢામાં લઈ શક્તા નથી, ડોક્ટર ની સલાહ મુજબ તેમને તાત્કાલિક હોસ્પિટલ માં એડમીટ કરી સારવાર ચાલુ કરવી પડે તેવી પરિસ્થિતિ છે. સખત નાણાભીડ હેઠળ હાલ તેઓ છે..

ભાઇ કર્તવ્ય શાહ અને દિપેન રાવલને આ પ્રકારનો વિડીયો બનાવવા મેં વિનંતી કરી..

પ્રભાકર શુક્લ અને તેમના પત્ની જપસ્વીની બહેનની મંજુરી થી અમે શ્રી પ્રભાકર શુક્લ માટે ફરી એકવાર આર્થિક સહાય માટે સૌને જાહેર અપીલ કરીએ છીએ..

સાથેના વિડીયોમાં તેમની બેંક ડીટેલ છે..

આવો યથાશક્તિ આર્થિક યોગદાન આપીને પ્રભાકર ભાઇની સારવાર શરૂ કરાવીએ ????

આપ સૌના સહકારની અપેક્ષા, આભાર..

https://youtube.com/?si=jkqqjfdBn44qpGpLતીહાઇ ટોક ૧, આગામી નવરાત્રી,૨, નવી ગુજરાતી ફિલ્મો ની પડદા પાછળની વાતો..૩, ગુજરાત...
11/10/2023

https://youtube.com/?si=jkqqjfdBn44qpGpL

તીહાઇ ટોક

૧, આગામી નવરાત્રી,
૨, નવી ગુજરાતી ફિલ્મો ની પડદા પાછળની વાતો..
૩, ગુજરાતી ફિલ્મો ના પ્રીમિયર
૪, મનોરંજન જગતના ખટમીઠાં સમાચારો
૫, તમારા ગમતા કલાકારો સાથે ગોષ્ઠી
૬, અને બીજું ઘણું બધું

આજે જ સબ્સ્ક્રાઇબ કરો..
લાઇક કરો..
અને બેલ આઇકોન જરૂર પ્રેસ કરો...

આ મેસેજ અન્ય મીત્ર વર્તુળ માં ખાસ મોકલો...
આપના હકારાત્મક સહકાર ની અપેક્ષા, આભાર..

Tihai Talk

"TIHAI TALK" A Venture Of Tihai-The Music People. An Event Management & PR Company Base At Ahmedabad,Gujarat, INDIA.

Address

Tihai The Music People, 2nd Floor Hiral Shopping Centre, Bhattha, Paldi
Ahmedabad

Website

Alerts

Be the first to know and let us send you an email when Film Excellence Awards Gujarati posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Film Excellence Awards Gujarati:

Share

Category