27/04/2026
*વડોદરામાં ગરમી 43 ડીગ્રી થતા લોકો તોબા પોકારી ગયા:* ગરમીથી રાહત મેળવવા માટે લોકોના પ્રયાસો, ડીહાઈડ્રેશનથી બચવા જ્યૂસ, લીંબુ પાણી પીવે છે, વેચાણમાં પણ 50% નો વધારો, બપોરે રસ્તાઓ સુમસામ થયા
https://divya.bhaskar.com/N3UmJlIQF2b