04/02/2026
તા. 03/02/ 2026 ના આજરોજ વોર્ડ નં -10 માં વેસ્ટર્ન વડોદરા નવરાત્રી મહોત્સવ કમિટી દ્ધારા આયુષ્યમાન કાર્ડ, વય વંદના કાર્ડ, આધાર કાર્ડ અપડેટ, નાના બાળકો ના નવું આધાર કાર્ડ સરકારશ્રી ની યોજનાઓનો કેમ્પ રાખવામાં આવ્યો હતો 35 જેટલા આયુષ્યમાન નવા તેમજ અપડેટ 22 આધારકાર્ડ અપડેટ કરવામાં આવ્યા હતા કુલ 57 જેટલા લાભાર્થીઓએ આ કેમ્પ નો લાભ લીધો હતો અને 130 લાભાર્થીઓએ મુલાકાત લીધી હતી
Thanks to WVNM Team