Khodaldham Samiti surat

Khodaldham Samiti surat Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Khodaldham Samiti surat, Surat.

નવા વર્ષ ની શરૂઆતે સાકર થશે ખોડલધામ ના નવા પ્રકલ્પ.
27/12/2025

નવા વર્ષ ની શરૂઆતે સાકર થશે ખોડલધામ ના નવા પ્રકલ્પ.

કલાકારો ના સથવારે...ગરબા ના તાલે...ઢોલના ધબકારે ને ઝાંઝર ના ઝણકારે...સંગીતના સૂરે... માં ખોડલ પધારે...  શ્રધ્ધા,ભક્તિ,શક...
16/09/2025

કલાકારો ના સથવારે...ગરબા ના તાલે...
ઢોલના ધબકારે ને ઝાંઝર ના ઝણકારે...
સંગીતના સૂરે... માં ખોડલ પધારે...

શ્રધ્ધા,ભક્તિ,શક્તિ અને માઁ કુળદેવી ની આરાધનાનો અનેરો ઉત્સવ એટલે નવરંગતા ભરેલી પારિવારિક નવરાત્રી..

તો ચાલો ઉજવીએ ખોડલધામ સમિતી સુરત આયોજિત પારિવારિક નવરાત્રી મહોત્સવ ને સંગ

સુરત માં બહેનો માટે સૌથી સુરક્ષિત અને જાજરમાન આયોજન એટલે શ્રી ખોડલધામ સમિતિ સુરત આયોજિત પારિવારિક નવરાત્રી મહોત્સવ - 2025

આપણી દિકરી, આપણાં આંગણે...

જય માં ખોડિયાર 🚩

ખોડલધામ સમિતિ - સુરત દ્વારા આયોજિત "પારિવારિક નવરાત્રિ મહોત્સવ 2025" નું આયોજન 22 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર સુધી કરવામાં આવ્...
13/09/2025

ખોડલધામ સમિતિ - સુરત દ્વારા આયોજિત "પારિવારિક નવરાત્રિ મહોત્સવ 2025" નું આયોજન 22 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર સુધી કરવામાં આવ્યું છે.

આ મહોત્સવ શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ સંચાલિત કેન્સર હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટરના લાભાર્થે યોજાઈ રહ્યો છે ત્યારે સર્વે સમાજ પ્રેમી લોકો ને આ આયોજન માં સહભાગી થવા ભાવભર્યું આમંત્રણ.








Shree Khodaldham - શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડ માટે અમરેલી જીલ્લા પાટીદાર આગેવાન અને ગુજરાત સરકાર ના પૂર્વ કેબિનેટ મંત્રી ...
03/08/2025

Shree Khodaldham - શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડ માટે અમરેલી જીલ્લા પાટીદાર આગેવાન અને ગુજરાત સરકાર ના પૂર્વ કેબિનેટ મંત્રી Bavkubhai Undhad દ્વારા 61 વીઘા ભૂમિદાન શ્રી ખોડલધામ ટ્રસ્ટ ને અર્પણ કરતાં તેમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ...

રક્તદાતા નોંધણી માટેની ગૂગલ ફોર્મ લિંકઆપનો ફોટો બનાવી સોશિયલ મીડિયામાં શેર કરો
24/07/2025

રક્તદાતા નોંધણી માટેની ગૂગલ ફોર્મ લિંક

આપનો ફોટો બનાવી સોશિયલ મીડિયામાં શેર કરો

Web site created using create-react-app

🩸🇮🇳 કારગિલ વિજય દિવસ નિમિત્તે રક્તદાન અપીલ 🚩🩸"આપના રક્તની એક બૂંદ અન્યનો જીવ બચાવી શકે છે... અને શહીદોના બલિદાનને સાચી શ...
23/07/2025

🩸🇮🇳 કારગિલ વિજય દિવસ નિમિત્તે રક્તદાન અપીલ 🚩🩸

"આપના રક્તની એક બૂંદ અન્યનો જીવ બચાવી શકે છે... અને શહીદોના બલિદાનને સાચી શ્રદ્ધાંજલિ આપી શકે છે!"

કારગિલ યુદ્ધમાં શહીદ વીર જવાનોના અતુલનીય બલિદાન અને શૌર્યની યાદમાં, ચાલો આપણે રાષ્ટ્રસેવાનાં એક નાનકડા પણ મહત્વપૂર્ણ કાર્ય માટે આગળ આવીએ.

🇮🇳જય જવાન નાગરિક - સમિતિ 🇮🇳
🚩શ્રી ખોડલધામ સમિતિ - સુરત 🚩

Address

Surat

Website

Alerts

Be the first to know and let us send you an email when Khodaldham Samiti surat posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Khodaldham Samiti surat:

Share