06/03/2025
*કુપોષણ=Malnutrition= Maladjusted Nutrition = (under nutrition + Overnutrition)*. આપનો દેશ ડબલ બર્ડન ઓફ માલ ન્યૂટ્રીશન (under nutrition + Overnutrition)*. ની સમસ્યા તરફ આગળ વધી રહ્યો છે. અપોષણ ( અંડર ન્યૂટ્રિશન) અને અતિપોષણ ( ઓવર ન્યૂટ્રિશન ). આપણે બંને સમસ્યાનો સામનો કરવો રહ્યો.