02/05/2025
*|| હર હર મહાદેવ ||*
જૂની કોલોની યૌવમિત્ર મંડળ ના દરેક રહેવાસી ઓ,સભ્યો તથા સ્નેહીજનો ને જાણવાનું કે જૂની કોલોની સ્થિત આવેલા શ્રી ભોલેનાથ મહાદેવ મંદિર ની સ્થાપના દિવસ ની વર્ષગાંઠ નિમીતે દર વર્ષ ની જેમ આ વર્ષે પણ તારીખ:૦૧/૦૬/૨૦૨૫ ના રોજ ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે. જેથી સભ્ય મંડળ દ્વારા દરેક વ્યક્તિ દીઠ રૂપિયા ૧૦૦૧ /- નો ફાળો રૂપી નક્કી કરવા માં આવેલ છે જેની દરેક સદસ્યો એ નોંધ લેવી.
ફળો જમા કરાવવા તથા ગુપ્તદાન માટે સભ્યગણ ની મુલાકાત લેવી..
* *જતીન પટેલ*
* *દિનેશ સુરેખા*
* *દીપક સુરેખા*
* *પ્રીતેશ પટેલ*
* *મહેન્દ્ર રાણા*
* *ભરત કાપડિયા*
* *સુધાકર સિંધે*
*ખાસ નોંધ:* ઑનલાઇન ટ્રાન્સેક્શન ફક્ત ને ફક્ત જતીન પટેલ ના QR CODE ઉપર જ કરવું.